Please enable JS

RELIEF WORK

EXPRESSING OUR KINDNESS AND COMPASSION

ઘણીવાર માણસ અદભૂત પરાક્રમ દાખવે છે. પણ પછી "મેં આવું કરી બતાવ્યું " ના અરીસા સામેથી તેનું મન ખસી શકતું નથી.
મહત્તાની રાખડી કાંડે બાંધતાં એને કેદીની બેડી બનાવી દેતા મોટા માણસો ય આ જગતમાં દુર્લભ નથી.

Relief and Recovery in Nandigram: Providing Essentials Amid Natural Calamities



જગત મને જે કાંઈ આપે તે કૃતજ્ઞભાવે

ગ્રહણ કરીશ અને‌ સાંજ ઢળતાં મારી જાત ને પૂછીશ:

આજે તે કોઈને આનંદ નો કણ આપ્યો છે કે નહી?

- સ્વામી વિવેકાનંદ