સાવ સહેલાને ભલા, અઘરું કરી મૂકો નહીં
આ હવા, આ તેજ, આ ટહુકા પરે આવ્યા જ તે.
નંદિગ્રામ તણું વૃંદ આનંદે વિહરો સદા, શ્રી હરિ તમ સાથે છે, હરશે ભય આપદા
યાચવી ઈશ-કૃપાને, સીમાએ પુરુષાર્થની અન્યથા ભક્તિ કરવી, સદા પૂર્ણ સમર્થની,
અસ્તિત્વે ધરવી શ્રદ્ધા સૂક્ષ્મ સત્વો તણી છતાં યોગ-પ્રત્યક્ષ દ્રષ્ટિથી જવું સંશય છેદતાં;
સાંનિધ્યે એ સ્વયં ખોલે લોકાન્તર તણી ગતિ પોતે સર્વ પિછાણીને મૌનમાં ધરવી મતિ
આત્મક્ષેત્ર કદી લાગે મંદ મંથર ઊગતું, અમૃતબીજથી નક્કી કલ્પવૃક્ષ થશે છતું
સત્કૃતિ કર્મભેદી હો, દ્રષ્ટિ હો કાળભેદિની જોશો સકળ પૃથ્વીની અહીં માનવ-મેદની
ધન્ય છે જે અહીં આવ્યા, આવશે, વસશે અહીં વર્ધમાન કળા પામી વિરામે પૂર્ણતા મહીં
નંદિગ્રામ તણું આ છે અષ્ટક અંતરાત્મનું પ્રેરણા પરમાત્માની, પ્રાગટ્ય માનવત્વનું
All these places offer a serene environment for individuals to disconnect from the chaos of life and reconnect with their inner selves. The lush green trees, the colourful fragrant flowers and chirping of birds act as a natural background score, harmonizing the mind, body and soul with the inner divine beings. The whole center encompassing the trees and numerous meditation centers exudes an air of tranquility and spirituality.
"Bhajan Tirth" represents the guru in the form of Bhajan—a sacred means of connection and intimacy with God. Bhajans hold profound significance in our culture, spanning spiritual, cultural, and social dimensions. Makrandbhai firmly believed that a major cultural transformation could be achieved through Bhajan, provided it transcends mere musical entertainment to play a crucial role in transmitting moral values.
Bhajans are observed to have therapeutic effects on the mind, body, and ego. The rhythmic chanting, soothing melodies, and positive affirmations promote relaxation, reduce distress, and uplift the mood. However, their highest role is to foster spiritual orientation.
શબ્દથી ધ્વનિને પામો, ધ્વનિમાં અર્થ વિસ્તરો,
અર્થમાં પ્રગટો જ્યોતિ, જ્યોતિ આનંદમાં ઠરો
Like-minded individuals are invited to join this sacred 'Yagna Karya' according to their talents, to pay homage to this noble endeavor and honor the great Rishis of Bharat.