હરિ ૐ નંદિગ્રામ સેવાકાર્યો કરતી એક સંસ્થા માત્ર નથી. વનઘટાઓની વચ્ચે આવેલી આ શાંત સુંદર જગ્યા એક વેળા તપોભૂમિ હતી. અહીં ઋષિમુનિઓના કંઠે મંત્રો અને ઋચાઓનાં ગાન થતા, વિદ્યાર્થીઓ જ્ઞાનગ્રંથોનો અભ્યાસ કરતા. સમગ્ર વાતાવરણ પવિત્ર અને ઈશ્વરાભિમુખ હતું. એ તપોભૂમિનું દૈવત ફરી જાગૃત કરવાનો નંદિગ્રામનો પ્રયત્ન છે. અહીં નિવસતા કે આવતા મહેમાનો, સહુ કોઈ પોતાના જીવનમાં કોઈને કોઈ પ્રકારના તપ દ્વારા આ ભૂમિને ફરી તપોભૂમિ બનાવવામાં પોતાનું સંનિષ્ઠ અર્પણ કરવાનો ભાવ સેવે એવી પ્રાર્થના.
The name Nandigram has a deep meaning. King Bharat of Ramayan, instead of staying in the palace preferred to live a simple life in a small hut at Nandigram village located on the outskirts of Ayodhya after vangaman (exile) of Lord Ram. He placed the sacred paduka of Shree Ram on the royal throne and ruled the kingdom on his behalf awaiting his return. In the same manner, the pioneers of Nandigram left the city-life of Mumbai and selected to reside at Vankal – a small village of Valsad District, Gujarat. They used to advise us to perform all the activities without the sense of doership. According to them, the act of servicing should be based upon compassion and selflessness without any expectation or intention even to make the recipient feel inferior. Both of them emphasized to live a simple life with continuous spiritual growth; so that Divinity can be manifested within.
Sed ut perspiciatis unde omnis iste nat eror acus antium que
Sed ut perspiciatis unde omnis iste nat eror acus antium que
Sed ut perspiciatis unde omnis iste nat eror acus antium que
Sed ut perspiciatis unde omnis iste nat eror acus antium que