ABOUT US AREAS OF WORK YOU CAN HELP CONTACT US NANDIGRAM ASHTAKA PHOTOS
Go to Home Page
REGULER EVENTS AT NANDIGRAM
                                                                                          
નંદિઞ્રામ ટ્રસ્ટ
(સેવા અને સાધનાનું કેન્દ્ર)

પો. વાંકલ જિ.તા. વલસાડ

જોઇએ છે.
સેવાભાવી યુવાનો

        સને ૧૯૮૫થી કાર્યરત નંદિગ્રામ ટ્રસ્ટ વલસાડથી 20 કી.મી. દૂર ધરમપુર રોડ પર આવેલું છે. સેવા અને અધ્યાત્મના આદર્શોને સમર્પિત આ સંસ્થા આરોગ્ય, શિક્ષણ, ગ્રામવિકાસ અને રાહત વ. ક્ષેત્રે વિવિધ સેવાકાર્યો કરે છે. તદુપરાંત અહીંના કેમ્પસમાં શિક્ષણ પવૃત્તિ, સજીવ ખેતી, ગીરની ગાયોની ગોશાળા તથા ધોરણ ૧૧-૧૨ના આદિવાસી વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક છાત્રાલયની પ્રવૃત્તિ પણ ચાલે છે. અધ્યાત્મ ક્ષેત્રે અહીં નિયમિત પ્રાર્થના, સ્વાધ્યાય, ધ્યાન અને ઉપાસનાનો ક્રમ તથા અવારનવાર અધ્યાત્મના વિવિધ વિષયો પર શિબિરો યોજાતી રહે છે.
      નંદિઞ્રામની પ્રવૃત્તિ નાના પાયા પર શરૂ થઈ હતી, પણ હવે તેમાં ધણો વિસ્તાર થયો છે અને તેથી નીચે મુજબની લાયકાત ધરાવતા નિષ્ઠાવાન, સેવાભાવી, સુશિક્ષિત યુવાન કાર્યકરોની જરૂરત છે:

શૈક્ષણિક લાયકાત: કોઇપણ વિદ્યાશાખાના સ્નાતક. ખેતીવાડી પશુપાલન, પીટીસી, બીએડ ની લાઇકાત ધરાવનાર ઉમેદવારને પ્રથમ પસંદગી.
વય મર્યાદા: ૪૫ વર્ષ સુધી.
અનુભવ : ૨ કે ૩ વર્ષનો સેવાક્ષેત્રનો અનુભવ ઈચ્છનીય.
પસંદ કરાયેલ કાર્યકર માટે નંદિગ્રામમાં નિ:શુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા કરાશે તથા તેમની રોજીંદી જરૂરિયાતની માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે તેમના જન્મ તારીખના પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત/અનુભવનાં પ્રમાણપત્રોની નકલો બે સંદર્ભ (રેફરન્સ), સરનામાનાની વિગત તથા કોન્ટેકટ નંબર સાથે અરજી મોકલવી.

મેનેજીંગ ટ્રસ્ટીશ્રી
નંદિગ્રામ ટ્રસ્ટ
ધરમપુર રોડ,
પો. વાંકલ ૩૯૬૦૦૭
જિ.તા. વલસાડ
NANDIGRAM TRUST
(A Centre for Seva and Sadhana)

Post: Vankal, Dharampur Road,
Tal./Dist.: Valsad, GUJARAT.



Needs service oriented youngmen

Nandigram, an N.G.O., located 20 Kms. off Valsad on Dharampur Road, is committed to twin ideas of Seva and Sadhana. It pursues various service activities in the areas of Health, Education, Rural Development, Relief work etc. in this tribal region since 1985 AD. In addition, its campus has educational facility called Vikram-Sheela, organic farming, cow shed for Geer-breed cows and hostel for tribal students pursuing studies in std. 11& 12 with free lodging & boarding. Prayers, meditation, scriptural studies and other spiritual practices form integral part of its daily schedule. Further, spiritual camps on self-analysis and other related subjects are conducted here from time to time. Nandigram’s activities have substantially expanded over a period of time and therefore it now needs service oriented, well-educated youngmen, who have inclination to dedicate their lives for service and spiritual pursuit, while leading value based simple life.

The criteria for selection is as under:

Educational Qualification: Graduate in any discipline.
Graduates from faculties of Agriculture, Animal Husbandry, Education/PTC, Rural studies will be preferred.
Age limit :Up to 45 years.
Experience:2-3 years experience in N.G.O. pursuing similar activities desirable.

Those selected will be offered free lodging and boarding facilities, while their daily needs will also be taken care of. Interested persons meeting the above criteria may please apply with copies of their birthday certificate and other certificates in support of their educational qualification and experience giving two references along with their addresses and contact numbers etc. The application may be sent to

The Managing Trustee, Nandigram Trust
Post: Vankal-396007, Dharampur Road,
Tal./Dist.: Valsad, GUJARAT

* * * * * * * * * * * *